પ્રેમ નો પરિચય

થયું કે પ્રેમ નો પરિચય હું કઇ રીતે આપી શકું...!!!???
કાશ.. દિલ ની લાગણી ને કોઇ વાચા આપી શકું...!!
તારા વિચારો માં હું ખોવાઈ જાઊં છું કેટલી,
એ ગહેરાઈ તો કદાચ હું ખુદ ના માપી શકું...!!!

No comments:

Post a Comment